આ 2 વસ્તુ મિક્સ કરીને લઈ લેશો તો ચપટીમાં ગેસ-એસિડિટી થઈ જશે દૂર
દોસ્તો લીંબુ અને કપૂર બંને વસ્તુઓનો ઉપયોગ આયુર્વેદમાં થાય છે. આ બંને વસ્તુનો અલગ અલગ ઉપયોગ તો તમે પણ કર્યો હશે પરંતુ આજે તમને જણાવીએ આ બંને વસ્તુનું મિશ્રણ કરવાથી શરીરને કેટલા લાભ થાય છે. કપૂર અને લીંબુ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. તેમાં રહેલું વિટામીન સી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે સાથે જ લીંબુ … Read more