કમર પાસે અને પેટ પર ચરબીના થર જામી ગયા છે, આ ઉપયાથી થઈ જશો એકદમ ફિટ
દોસ્તો સવારે ખાલી પેટે અળસીના બીજનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અળસીના બીજ પોષક તત્વોથી ભરપૂર હોવાને કારણે તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ પણ દૂર થાય છે. અળસીના બીજમાં વિટામિન બી-1, પ્રોટીન, કોપર, મેંગેનીઝ, ઓમેગા-3 ફેટી એસિડ, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. જે સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ … Read more