ફક્ત આટલું કરશો તો દરેક રોગની જડ કબજિયાત ક્યારેય નહીં થાય
દોસ્તો દહીં અને ગોળનું સેવન ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેથી કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા લોકો કહે છે કે દહીં અને ગોળ ખાવો જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે દહીં અને ગોળનું સેવન ન માત્ર શુભ માનવામાં આવે છે પરંતુ તેનું સેવન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. … Read more