આ ઉપાયથી ખંજવાળ અને ચામડીના તમામ રોગો થઈ જશે દૂર
મિત્રો ગરમીના દિવસોમાં ઠંડક કરતાં બરફનો ઉપયોગ વધી જાય છે. બરફનો ઉપયોગ સૌથી વધુ ઉનાળા દરમિયાન થાય છે. તેનાથી ઠંડક મેળવવા ઉપરાંત પણ લાભ મેળવી શકાય છે. એક ટુકડો બરફ ઠંડક આપવા ઉપરાંત ઘણા બધા લાભ પણ કરે છે. બરફ નો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય છે. તો ચાલો તમને જણાવીએ બરફના એક ટુકડાથી કેટલા … Read more