રોજ એક વાડકી આ વસ્તુ ખાશો તો બ્લડ પ્રેશર રહેશે કંટ્રોલમાં
આપણા ભારતમાં લોકો મમરા ને એક જોરદાર નાસ્તો માને છે અને તેને લઈને ઘણી બધી માન્યતાઓ પણ હોતી હોય છે. આમ ઘણા બધા લોકો તેને વજન ઓછું કરવા માટેનો નાસ્તો માને છે. અથવા તો ઘણા લોકો એવું વિચારે છે કે મમરા ખાવાથી વજન વધી જાય છે. અને અમુક લોકો તો મમરા ને જ સ્વાસ્થ્ય માટે … Read more