દૂધ સાથે આ વસ્તુ ખાતા જ ગેસ-એસિડિટી અને મોટાપો તમારાથી લાખો કિમી દૂર ભાગશે
દોસ્તો સામાન્ય રીતે ઇલાયચીનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવતો હોય છે અને તે દરેક ઘરના રસોડામાં આસાનીથી મળી પણ આવે છે. તમે ધ્યાન આપ્યું હોય તો મોટાભાગના લોકો ઇલાયચીને ચામાં ઉમેરીને પીતા હોય છે. વળી ઈલાયચી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે પરંતુ જો તમે ઈચ્છો તો તમે ઈલાયચીનો પાવડર … Read more