બરફની જેમ ઓગળવા લાગશે શરીરમાં જામેલી ચરબી, સાકર સાથે ખાવાનું શરુ કરી દો આ વસ્તુ.
દોસ્તો સાકર અને તુલસીની બીજનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે ઔષધિ સમાન છે. તેનું સેવન કરવાથી શરીરને પ્રોટીન, ફાયબર, આયર્ન, સોડિયમ, ફોસ્ફરસ, વિટામીન સી મળે છે. તેમાં એન્ટી બેક્ટિરીયલ, એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી ફંગલ તત્વો હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે. તુલસીના બીજ અને મિસરી ખાવાથી પેટની સમસ્યા દુર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે … Read more