1 રૂપિયાની વસ્તુથી દાંતની તમામ તકલીફો ગાયબ થઈ જશે
દાંતમાં સમસ્યા હોય તો તેની અસર મગજ સુધી થાય છે. જ્યારે દાંતમાં દુખાવો હોય તો મગજ પણ એકાગ્રતાથી કામ કરી શકતું નથી. સાથે જ ખાવા પીવાની પણ સમસ્યા થઈ જાય છે જેના કારણે તબિયત પણ ખરાબ થઈ શકે છે. દાંતના દુખાવા સિવાય ઘણા લોકોને એવી સમસ્યા હોય છે જેમાં તેઓ કોઈપણ ઠંડી કે ગરમ … Read more