વજન ઉતારવામાં ખૂબ જ ઉપયોગી છે આ ફળ
દોસ્તો ઉનાળાની ઋતુમાં તરબૂચ પુષ્કળ પ્રમાણમાં ખાવામાં આવે છે. જે શરીરને ઠંડક આપીને તરસ દૂર કરવાનું કામ કરે છે. આ સાથે તરબૂચ શરીરની ગંદકી અને રોગોને દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. તરબૂચમાં 94% પાણી અને 6% ખાંડ હોય છે. આ સિવાય તરબૂચમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, વિટામિન A અને B6 ભરપૂર માત્રામાં હોય છે. વળી … Read more