આ ઉપાયથી મોઢા પરના ડાઘ, ખીલ અને કરચલીઓ ગાયબ થઈ જશે
ટામેટાનો ઉપયોગ રોજની રસોઈમાં તો થતો જ હોય છે. પરંતુ ટામેટાનો ઉપયોગ જો તમે રોજ ત્વચા પર કરશો તો તેનાથી ત્વચા પર અલગ જ ગ્લો જોવા મળશે. ટામેટાનો રસ લગાવીને તમે તમારી ત્વચાને ચમકાવી શકો છો. ટામેટાનો રસ લગાવવાથી ત્વચાને કેટલા લાભ થાય છે ચાલો તે પણ તમને જણાવીએ. ટામેટાના રસનો ઉપયોગ ત્વચા પર … Read more