તમારા બાળકને જન્મથી જ બુદ્ધિશાળી અને તંદુરસ્ત બનાવવા હોય તો કરો આ કામ
ગર્ભાવસ્થા એ એવી સ્થિતિ છે જે દરેક મહિલાની ઈચ્છા હોય છે કે તે આ સ્થિતિમાં આવે. આ સમય દરમિયાન કોઈપણ મુશ્કેલી આવી જાય તેને એ બહુ હિમતથી સહન કરી લેતી હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન દરેક મહિલા ઇચ્છતી હોય છે કે તેનું સંતાન એ હેલ્થી રહે. બાળકના જન્મ સમયે કોઈપણ મુશ્કેલી કે પછી અડચણ આવે નહીં. … Read more