આ ઉપાયથી શરીરમાં ભીમ જેટલી તાકાત આવી જશે, હૃદયરોગમાં પણ ફાયદો
દોસ્તો અળસીનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. કારણકે અળસીનું સેવન કરીને આપણે ઘણા બધા પોષક તત્વો આપણા શરીરમાં મેળવી શકીએ છીએ અને તેનાથી વિવિધ પ્રકારના રોગોને આપણા શરીરથી દૂર રાખી શકીએ છીએ. જો આપણે અળસીમાં રહેલાં પોષક તત્વો વિશે વાત કરીએ તો તેમાં કેલ્શિયમ, વિટામિન સી, પોટેશિયમ વગેરે મળી આવે છે. … Read more