જો તમે જિંદગીમાં એકવાર પણ સંતરા ખાધા હોય તો 5 મિનિટનો સમય કાઢીને આ વાંચી લેજો
કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન એ સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. બસ એવી જ રીતે જો તમે સંતરાનું સેવન કરો છો તો તમને સંતરાના ફાયદા તો નહીં જ થાય પણ તેના નુકશાન વધારે થશે. તમને જણાવી દઈએ કે સંતરાની તાસીર ઠંડી હોય છે. એટલે ક્યારેય પણ સાંજના સમયે સંતરા ખાવા જોઈએ નહીં. વધારે સંતરા … Read more