ગમે તેવી મોટી પથરી ટુકડા થઈને બહાર નીકળી જશે, કરો આ કામ
જ્યારે શરીરમાંથી નકામા તત્વો બહાર નીકળતા નથી ત્યારે તે ક્રિસ્ટલ બની જાય છે અને ધીરેધીરે કિડનીમાં એકઠા થઈ પથરી બની જાય છે. 90 ટકા કેસમાં પથરી ખરાબ પાણી અને ખોરાકના કારણે થાય છે. જે લોકોને પથરીની સમસ્યા હોય તેમણે લીલી ડુંગળી, બીટ, અજમો, બદામ, મગફળી, કાજૂ, માછલી વગેરેનું સેવન ઓછું કરવું અથવા તો ટાળવું જોઈએ. … Read more