તમે પણ રોજ સવારે ચા સાથે આ વસ્તુ ખાતા હોય તો 5 મિનિટ વાંચી લેજો, નહિ તો…
ભારતમાં એવી કોઈ વ્યક્તિ ન હોય જેના દિવસની શરૂઆત ચા વિના થતી હોય. ફુદીનાવાળી હોય કે, મસાલાવાળી સવારે ચા જોઈએ એટલે જોઈએ. ચા ન મળે તો દિવસની શરૂઆત થતી નથી. એટલે જ તો કહેવત છે કે જેની ચા બગડી તેનો દિવસ બગડ્યો. જો સવારે ચા ન મળે તો આખો દિવસ સુસ્તી અને આળસમાં જાય છે. … Read more