2 ચમચી ખાતા સાથે જ ચરબી અને કોલેસ્ટ્રોલ ગાયબ થઈ જશે
દોસ્તો સામાન્ય રીતે તકમરીયા ને આપણા ભારત દેશનો છોડ માનવામાં આવે છે અને તેનો સદીઓથી ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તકમરીયા નો છોડ મોટેભાગે જંગલોમાં સૌથી વધારે જોવા મળે છે. તકમરીયા ના બીજ એકદમ કાળા રંગનાં હોય છે. જે સ્વાદમાં તીખા અથવા કડવા હોઈ શકે છે અને તેની તાસીર ગરમ હોય છે. ખાસ … Read more