માઈગ્રેનથી લઈને સંધિવાનો દુખાવો ચપટીમાં થઈ જશે ગાયબ
સ્વસ્થ શરીરનું સીક્રેટ છે સ્વસ્થ પેટ. જો પેટના કોઈ રોગ ન હોય તો શરીર રોગમુક્ત રહે છે. આયુર્વેદ અનુસાર દરેક રોગ પેટથી શરુ થાય છે. આપણી જીભના સ્વાદના શોખના કારણે જે ચટપટું, મસાલેદાર અને તળેલું ભોજન આપણે કરીએ છીએ તે આપણા પેટને ભારે પડે છે અને તેનું ફળ પેટ ભોગવે છે. જ્યારે આ પ્રકારના … Read more