પાંચ મિનિટમાં આંતરડાનો બધો મળ બહાર નીકળી જશે, કબજિયાત ગાયબ
જ્યારે ખાધેલો ખોરાક પચતો નથી અને આંતરડામાં મળ બનીને જામી જાય છે ત્યારે શરીરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જે લોકોને આવી સમસ્યા હોય તેમણે વારંવાર મળ ત્યાગ કરવા જવું પડે છે. વારંવાર પ્રેશર આવે છતાં પણ ઘણી વાર મળ ઉતરતો નથી. આવી સ્થિતિમાં આખો દિવસ પેટમાં પરેશાની રહે છે. જે લોકોને કબજિયાત હોય … Read more