આખા પેટનો ગમે તેવો મળ આ ઉપાયથી બહાર નીકળી જશે
ઘણા લોકોને એવી તકલીફ હોય છે કે કબજિયાત ન હોવા છતાં પણ દિવસ દરમિયાન વારંવાર મળ ત્યાગ કરવા જવું પડે છે. તેનું કારણ હોય છે કે એકવારમાં બધો મળ શરીરમાંથી નીકળી જતો નથી. તેથી વારંવાર મળ ત્યાગ કરવા જવું પડે છે. આ સમસ્યાના કારણે ખૂબ જ તકલીફ પણ પડે છે. વળી તેનાથી પેટમાં રોગ … Read more