આ વસ્તુના ઉપયોગથી પગનો દુખાવો ગાયબ થઈ જશે, ઘોડાની જેમ દોડવા લાગશો

મિત્રો સાંધાના દુખાવાની સમસ્યા હવે સામાન્ય થઈ ગઈ છે. અત્યાર ના સમય માં દરેક ઘરમાં એક બે લોકો ને સાંધાની તકલીફ હોય જ છે. બદલાયેલી જીવનશૈલીના કારણે યુવાનોમાં પણ લોકો સાંધાના દુખાવાની ફરિયાદ કરતા હોય છે.

સાંધાના દુખાવા જેને હોય તે લોકો તેને દૂર કરવા માટે સતત ઉપાય શોધતા રહે છે. ત્યારે આજે તમને આવો એક ઉપાય જણાવીએ. આ ઉપાય અજમાવી લેશો પછી તમારે કોઈપણ પ્રકારની ફરિયાદ નહિ રહે.

આ ઉપાય એટલો જોરદાર છે કે જેને કરવાથી જે લોકો દુખાવાના કારણે માંડમાંડ ચાલી શકે છે તે ઘોડાની જેમ દોડતા થઈ જાય છે. આ ઉપાય કરવાથી સાંધાના દુખાવાથી કાયમી મુક્તિ મળી જાય છે. આયુર્વેદમાં સાંધાના દુખાવાને દૂર કરતાં પાંચ અસરકારક ઉપાયો જણાવ્યા છે. કયા છે આ ઉપાય ચાલો જણાવીએ.

સૌથી પહેલો ઉપાય છે મસાજ થેરાપી. આ થેરાપી ખૂબ જ અસરકારક છે અને લાંબા સમય સુધી તેની અસર રહે છે. તેના માટે હર્બલ તેલથી મસાજ કરવાનું હોય છે. મસાજ કરવાથી સોજો અને દુખાવો બંને સમસ્યાથી રાહત મળે છે.

બીજો ઉપાય છે પંચકર્મ. પંચકર્મથી ઘૂંટણ અને સાંધાના દુખાવા ઝડપથી મટે છે. દુખાવા મટાડવાની આ સૌથી અસરકારક રીત છે. જો કે તમને દુખાવો કયા પ્રકારનો છે તેના આધારે આ આ ટેકનિકનો ઉપયોગ એક સપ્તાહ સુધી કરવો.

આ પ્રક્રિયામાં અભ્યંગ, બસ્તી, લેપ, વિરેચન, અગ્નિકર્મ વગેરે કરવામાં આવે છે. આ બધા યોગ કરવાથી સાંધા અને ઘૂંટણ ના દુખાવા માં રાહત થાય છે.

પગના દુખાવાને દૂર કરવા માટે કુદરતી પેઈન કિલર્સ એટલે કે અળસી, અખરોટ, આમળાં, હળદર, તુલસીનો ઉપયોગ કરવો. આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી સોજો અને દુખાવો ઝડપથી ઊતરે છે.

સાંધા અને સ્નાયુઓના દુખાવાને દૂર કરવા માટે સરસવનાં તેલને ગરમ કરી તેમાં એક ચપટી હળદર ઉમેરી પછી આ તેલથી દુખાવો હોય તો જગ્યા પર માલિશ કરો. તેનાથી સોજો અને દુખાવો બન્ને દૂર થાય છે.

પગના દુખાવાની સમસ્યાને કાયમી રીતે દૂર કરવી હોય તો દિવસ દરમ્યાન કેટલાંક યોગાસન અને વ્યાયામ કરવાનું રાખો. શારિરીક પ્રવૃતિ જેમકે સાયકલિંગ, સ્વિમિંગ, જોગિંગ, સ્ટ્રેચિંગ જે પણ શક્ય હોય તે દિવસ દરમિયાન કરવું.

Leave a Comment