પાણી સાથે આ વસ્તુ લઈ લો, કેન્સર જેવા ગંભીર રોગો પણ કાબૂમાં આવી જશે

દોસ્તો સામાન્ય રીતે કેસરનો ઉપયોગ ભોજન માટે કરવામાં આવતો હોય છે અને તેનો સ્વાદિષ્ટ સ્વાદ દરેક વ્યક્તિને પસંદ પણ આવે છે સાથે સાથે કેસરમાં વિવિધ પ્રકારના ઔષધીય ગુણો રહેલા હોય છે. જે વાનગીનો સ્વાદ વધારવાની સાથે સાથે અનેક રોગો માટે દવાની જેમ કામ કરે છે.

જો આપણે કેસર માં રહેલા પોષક તત્વો વિશે વાત કરીએ તો તેમાં વિટામિન એ, પોટેશિયમ, મેન્ગેનીઝ, કેલ્શિયમ, સેલેનિયમ, ફોલિક એસિડ વગેરે મળી આવે છે. જે ત્વચા થી શરૂ કરીને શરીરના વિવિધ પ્રકારના રોગો માટે ફાયદાકારક માનવામાં આવે છે.

જો તમે કેસર નું પાણી બનાવીને પીવાનું શરૂ કરી દો તમારી શારીરિક સમસ્યાઓ દૂર થઈ શકે છે. સવારે ખાલી પેટે કેસર નું પાણી પીવાથી ખાંસીથી શરૂ કરીને અસ્થમા, શરદી, અનિંદ્રા, કેન્સર, ઊલટી, ચિંતા, હતાશા વગેરેથી મુક્તિ મળી શકે છે.

કેસર માં રહેલા પોષક તત્વો કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. જે લોકો કેસરનું પાણી પીવે છે તેઓને કેન્સર થવાની શક્યતા બહુ ઓછી રહે છે. કેસર નું પાણી પીવાથી શરદી ઉધરસમાં પણ રાહત મળે છે.

હકીકતમાં કેસર ની તાસીર ગરમ હોય છે અને શિયાળામાં તેનું સેવન કરવાથી શરદી ઉધરસ થી રાહત મળી શકે છે. તેના સેવનથી આપણને થોડી ગરમ રહે છે. કેસરના પાણીનું સેવન કરવાથી ત્વચા માટે પણ લાભદાયી સાબિત થઇ શકે છે.

હકીકતમાં કેસરના પાણીમાં એવા આયુર્વેદિક ગુણ રહેલા હોય છે જે આપણી ત્વચા માટે મદદગાર સાબિત થઇ શકે છે અને તેના ઔષધિય ગુણો ત્વચાને સ્વચ્છ બનાવવા માટે કામ કરે છે.

જો તમે તમારી યાદશક્તિ વધારવા માંગો છો તો પણ તમે કેસરનું પાણી પી શકો છો. જેનાથી તમારું મગજ એકદમ તેજ બની જાય છે અને તમે કોઈપણ વસ્તુ આસાનીથી ભૂલી શકતા નથી.

જે લોકો ડિપ્રેશન અથવા તણાવનો શિકાર બની ગયા છે તેઓ પણ કેસર નું સેવન કરી શકે છે. કારણ કે કેસરમાં વિટામિન ઇ મળી આવે છે, જે તણાવ અને ડિપ્રેશનને ઓછું કરવામાં મદદ કરે છે.

જે લોકો સવારે ખાલી પેટે કેસરનું સેવન કરે છે તેને ક્યારેય ચિંતા હતાશા નો સામનો કરવો પડતો નથી. સવારે ખાલી પેટ કેસર નું સેવન કરવામાં આવે તો એસિડિટી, ઊલટી, ઊબકા અને ગેસ ની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.

વળી તેનું સેવન કરવાથી અનિંદ્રાની સમસ્યામાં પણ રાહત મળે છે. આ સાથે તમે શાંતિથી ઊંઘ પણ લઇ શકો છો. હવે તમે વિચારતા હશો કે કેસર નું પાણી કેવી રીતે બનાવવું જોઈએ? તો આ માટે તમારે રાતે એક ગ્લાસ પાણીમાં 5 થી 7 કેસરના દોરાને પલાળી દેવા જોઈએ.

ત્યારબાદ સૌથી પહેલાં સવારે ઉઠ્યા પછી પાણીમાં કેસર ઉમેરી થોડું ગરમ કરી લેવું જોઇએ અને તેમાં સ્વાદ વધારવા માટે થોડું મધ પણ મેળવી લેવું જોઈએ. જો તમે એક મહિના સુધી તેનું સેવન કરશો તો તમને તરત જ સારા લાભ દેખાવા મળશે.

Leave a Comment