દોસ્તો આજના આ લેખમાં અમે તમને હિમેજનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે હિમેજ એક આયુર્વેદિક ઔષધી છે, જેમાં ઘણા બધા પોષક તત્વ મળી આવે છે.
જે આપણા શરીરને વિવિધ પ્રકારના રોગોથી દૂર રાખવામાં મદદ કરે છે. જ્યારે તમે હિમેજનું સેવન કરવા લાગો છો ત્યારે તમને મોટા ભાગની બીમારીઓથી આસાનીથી છુટકારો મળી શકે છે અને તમારે દવાઓનો આશરો લેવો પડતો નથી.
તો ચાલો આપણે જાણીએ કે હિમેજનું સેવન કરવાથી કયા કયા ફાયદા થઈ શકે છે. જે લોકો કબજિયાતની સમસ્યા નો સામનો કરી રહ્યા છે તેવા લોકો માટે હિમેજ દવાની જેમ કામ કરે છે.
આ માટે તમારે હિમેજમે થોડાક મીઠા સાથે મિક્ષ કરીને તેમાં અડધો ગ્રામ લવિંગ અને તજ ઉમેરી તેનું સેવન કરવામાં આવે તો કબજિયાત ચપટી વગાડતા દુર થઇ જાય છે. તેથી કબજીયાતથી પીડાતા લોકો હિમેજ નો ઉપયોગ કરી શકે છે.
જો તમે હિમેજની પેસ્ટ બનાવીને આંખોની નજીકના ભાગમાં ધીમેધીમે હાથ વડે લગાવો છો તો આંખોની ની તકલીફો દૂર થઇ શકે છે અને તેનું સેવન કરવાથી આંખોની રોશની માં વધારો થાય છે. વળી તેનાથી તમારે ચશ્માની જરૂર પડતી નથી.
જો તમારી આંખોમાં બળતરા થઇ રહી હોય તો પણ તમે હિમેશ નું સેવન કરી શકો છો. જો તમને કોઈ જગ્યાએ કોઈ કોઈ જગ્યાએ સોજો આવ્યો હોય અથવા દુખાવો થઈ રહ્યો હોય તો પણ આરામ મળે છે.
જો તમને માથુ દુખાય રહ્યું હોય અથવા ચક્કર આવી રહ્યા હોય તો તમારે હિમેજ નો ઉપયોગ કરવો જોઈએ. આ માટે ફુદીનો, આદું, વરીયાળી, હિમેજ લઈને તેને ગોળમાં મિક્ષ કરી લેવું જોઇએ અને તેનું સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ. જો તમે બે થી ત્રણ દિવસ સુધી આ ઉપાય કરશો તો તમને માથાનો દુખાવો કાયમી ધોરણે દૂર થઈ જશે અને ચક્કર પણ આવશે નહીં.
હિમેજ નું સેવન કરવામાં આવે તો તમને દુખાવાની સમસ્યા પણ થતી નથી. હિમેજ પેટને એકદમ સ્વચ્છ રાખવામાં પણ મદદ કરી શકે છે. જેનાથી આપણા શરીરનું વજન આસાનીથી ઓછું થઈ શકે છે.
જો તમે પોતાના વજનને ઓછું કરવા માંગો છો તો તમને હંમેશા પોતાના ભોજનમાં સામેલ કરવી પડી શકે છે. વળી તેનું સેવન કરવાથી એસિડિટી કબજિયાત વગેરેની સમસ્યાઓ પણ સામનો કરવો પડતો નથી.
જો તમે ત્વચા સાથે જોડાયેલી કોઇ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે હિમેજ નો ઉકાળો બનાવીને પીવાનું શરૂ કરી દેવું જોઈએ. જે રામબાણ માનવામાં આવે છે અને તેનાથી ત્વચા સાથે જોડાયેલી સમસ્યા દૂર થઈ શકે છે.
આ માટે તમારે હીમેજ ના ફળ ને પાણીમાં ઉમેરી દેવું જોઈએ અને તેને ગરમ કરી લેવું જોઈએ. ત્યારબાદ જ્યારે ઉકાળો થવા લાગે ત્યારે તેનું નીચે ઉતારી થોડું ઠંડુ થાય ત્યારે તેનું સેવન કરવું જોઈએ.
આ ઉપાય કરતાંની સાથે જ તમારી ત્વચા સાથે જોડાયેલી કોઇપણ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.