આ વસ્તુ ખાવાથી તમારા પેટની ચરબી અડધી થઈ જશે.

દોસ્તો દરેક ઘરમાં રસોઈમાં ટામેટાંનો ઉપયોગ થતો જ હોય છે. દાળ શાક અને સલાડમાં ટામેટાં ભરપૂર ઉપયોગ થાય છે. વળી ઠંડીની ઋતુમાં ટામેટાનો સુપ પણ વધારે પ્રમાણમાં પીવાતો હોય છે.

ટામેટા એવી વસ્તુ છે જેનો રસ માત્ર શિયાળામાં જ નહીં પરંતુ બારેમાસ પીવો જોઈએ. ટામેટા શરીર માં લોહી ની ઉણપ પણ દૂર કરે છે. ટામેટા શરીર માં પ્રોટીન, વિટામિન અને કેલ્સિયમ ની ઉણપ પુરી કરે છે.

મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે નિયમિત રીતે ટામેટાનો જ્યુસ પીવાથી શરીરને પુષ્કળ પ્રમાણમાં એનર્જી મળે છે. નિયમિત રીતે ટામેટાનો રસ પીવાથી શરીરને અનેક પ્રકારના રોગ થવાનું જોખમ પણ ઘટાડે છે.

ખાસ કરીને જે લોકોને વજન ઘટાડવું હોય તેમણે ટામેટાનો જ્યુસ રોજ પીવો જોઇએ. ટામેટામાં એમીનો એસિડ હોય છે જે ચરબીને ઝડપથી ઓગળે છે અને લોહીની માત્રામાં વધારો કરે છે.

ટામેટાનો જ્યુસ પીવાથી શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ દૂર થાય છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધે છે. જેના કારણે હૃદય રોગ થવાનો ભય પણ ઘટી જાય છે.

શરીરમાં આવતા સોજા અને દુખાવાથી પણ ટામેટાંનો રસ પીવાથી મુક્તિ મળે છે. તેનું સેવન કરવાથી સોજા ઉતરી જાય છે. ટામેટા ખાવાથી હાડકા મજબૂત બને છે.

જે લોકોને ડાયાબિટીસ હોય તેમના માટે ટામેટાંનો રસ અમૃત સમાન છે. ટામેટામાં એન્ટી ડાયાબીટીક ગુણ હોય છે જે શરીરમાં ગ્લુકોઝ લેવલ વધારે છે અને ડાયાબિટીસથી મુક્તિ અપાવે છે. ટમેટાના રસનું સેવન કરવાથી શરીરમાં ઇન્સ્યુલિન વધે છે અને બ્લડ સુગર ઓછું થાય છે.

જે લોકોને કેન્સર જેવી ગંભીર બીમારી હોય તેમણે પણ ટામેટાંનો રસ પીવો જોઇએ. એક સંશોધન અનુસાર કેન્સરના દર્દીઓ માટે ટામેટાંનો રસ ખુબ ફાયદાકારક છે. આ સંશોધનમાં જે લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમને ટામેટાનો રસ આપવામાં આવ્યો હતો.

સંશોધનના અંતે જાણવા મળ્યું કે 80 ટકાથી વધારે લોકોને કેન્સર, ફેફસા, લીવર સંબંધિત રોગના લક્ષણો શરીરમાં જોવા મળ્યા નહીં. ટમેટાના રસમાં ફ્રી રેડીકલ હોય છે જે કેન્સર થી રાહત આપે છે.

ટામેટાનો રસ રોજ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને વારંવાર વાયરલ બીમારીઓ થતી નથી. ટામેટા ના સેવન થી રોગો સામે રક્ષણ મળે છે.

Leave a Comment