દૂધ સાથે આ વસ્તુ ખાતા જ ગેસ-એસિડિટી અને મોટાપો તમારાથી લાખો કિમી દૂર ભાગશે

દોસ્તો સામાન્ય રીતે ઇલાયચીનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવતો હોય છે અને તે દરેક ઘરના રસોડામાં આસાનીથી મળી પણ આવે છે. તમે ધ્યાન આપ્યું હોય તો મોટાભાગના લોકો ઇલાયચીને ચામાં ઉમેરીને પીતા હોય છે.

વળી ઈલાયચી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે પરંતુ જો તમે ઈચ્છો તો તમે ઈલાયચીનો પાવડર અને દૂધને સાકર સાથે મિક્ષ કરીને ખાવાનું શરૂ કરી દો છો તો તમે ઘણા પ્રકારના રોગોથી દૂર રહી શકો છો.

આયુર્વેદ અનુસાર ઈલાયચી માં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે. જેમાં પોટેશિયમ, કાર્બોહાઇડ્રેડ, પ્રોટીન, વિટામીન, કેલ્શિયમ, સોડિયમ, મેગ્નેશિયમ વગેરે નો સમાવેશ થાય છે.

વળી સાકર પણ આપણા સ્વાસ્થ્ય માટે દવાની જેમ કામ કરે છે અને તેની તાસીર ઠંડી હોય છે. જ્યારે તમે આ બંનેને મિક્સ કરીને દૂધમાં ઉમેરી લો છો અને તેનું સેવન કરવા લાગો છો તો તમે ઘણા પ્રકારના રોગોથી દૂર રહી શકો છો.

તમારે તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા ઈલાયચી અને સાકરને વાટીને તેનો પાવડર તૈયાર કરી લેવો જોઈએ. હવે આ પાવડરને દૂધ સાથે મિક્સ કરીને સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ. જો તમે કોઈ કારણસર તેનો ઉપયોગ દૂધ સાથે કરી શકતા નથી તો તમે તેને પાણી ઉમેરીને પણ પી શકો છો.

ઈલાયચી અને વરિયાળીનું સેવન મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે લાભદાયી માનવામાં આવે છે. જે લોકોની મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તેવા લોકો ઇલાયચી અને વરિયાળી મિક્સ કરીને ચાવીને ખાઈ લેવી જોઈએ. જેનાથી મોઢાની દુર્ગંધ દૂર થાય જ છે સાથે-સાથે તેની તાસીર ઠંડી હોવાને કારણે મોઢામાં પડતાં ચાંદાથી પણ છુટકારો મળે છે.

ઈલાયચી અને બદામનો પાઉડર બનાવી દૂધમાં ભેળવીને પીવામાં આવે તો ગેસ અને એસિડિટીથી છૂટકારો મળે છે. જે લોકો એસીડીટીની સમસ્યાથી હેરાન થઇ રહ્યા છે તેવા લોકોએ ભોજન આ બન્નેનું મિશ્રણ દૂધ સાથે લેવું જોઈએ. જેનાથી ભોજન એકદમ પચી જાય છે અને ગેસ એસીડીટી થી રાહત મળે છે.

શિયાળામાં મોટાભાગના લોકોને શરદી-ઉધરસની સમસ્યા નો સામનો કરવો પડતો હોય છે. જો તમે પણ આવા લોકો માંથી એક છો અને વારંવાર દવાઓનો ઉપયોગ કરો છો તો તમારે સાવધાન થઈ જવું જોઈએ.

કારણકે આપણા ઘરમાં રહેલી ઈલાયચી અને સાકર આ મિશ્રણનું સેવન આ બંને પ્રકારની બીમારીઓથી છુટકારો આપે છે, જેનાથી શરદી ઉધરસ દુર થાય છે સાથે સાથે આપણી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. જેથી કરીને આપણે વાયરલ લોકો સામે લડી શકીએ છીએ.

ઈલાયચી અને સાકર નો પાવડર બનાવી દૂધના ઉમેરી પીવામાં આવે તો તમે વજન વધારવાની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકો છો. હકીકતમાં તેનું સેવન કરવાથી આપણા શરીરમાં ફાઇબર ની કમી દૂર થાય છે અને ભોજન આસાનીથી પચી જાય છે. જેનાથી મેટાબોલિઝમ લેવલ એટલે મજબૂત બને છે અને વજન ઓછું કરી શકાય છે.

તમે આ બંનેને દૂધમાં ઉમેરી લો છો તો તમારી પાચનક્રિયા પણ મજબૂત બની જાય છે. હકીકતમાં સાકરમાં પચવવાના ગુણો આવેલા હોય છે, જે પચાવવામાં મદદ કરે છે. તેનાથી પાચન ક્રિયા એકદમ સુધરી સુધારી શકાય છે.

ઈલાયચી અને સાકરના પાવડર નું સેવન કરવાથી એનર્જી લેવલ માં પણ વધારો કરી શકાય છે. તેમાં કાર્બોહાઇડ્રેડ આવેલું હોય છે. જ્યારે સાકરમાં સુક્રોઝ આવેલ હોય છે. જ્યારે તમે આ બન્નેનું સેવન કરો છો ત્યારે આપણા શરીરમાં એકદમ ઊર્જા આવી જાય છે અને થાક્યા વિના તમે લાંબા સમય સુધી કાર્ય કરી શકો છો.

તમને જાણીને આશ્ચર્ય થશે કે બાળકોની યાદશક્તિ વધારવા માટે ઈલાયચી અને સાકર ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે આ બંનેના પાવડરને દૂધમાં ઉમેરીને બાળકોને પીવા માટે આપી દો છો તો તેઓની યાદશક્તિમાં સુધારો થાય છે અને તેઓ પોતાના જીવનમાં ઘણી પ્રગતિ કરી શકે છે.

Leave a Comment