દાંતમાં ગમે તેવો સડો થઈ ગયો હોય તો આ ઉપાયથી દાંત હીરા જેવા ચોખ્ખા થઈ જશે

કસ્તુરીનું નામ તો તમે પણ સાંભળ્યું હશે. આ એક સુગંધિ અને અત્યંત કિમતી પદાર્થ હોય છે. તેનો ઉપયોગ પૂજામાં તેમજ દવામાં કરવામાં આવે છે. તેનાથી શરીરની ઘણી બીમારીઓ દુર કરી શકાય છે. આજે તમને કસ્તુરીથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે જણાવીએ.

કસ્તુરીમાં પોટેશિયમ, કેલ્શિયમ, સોડિયમ, ક્લોરાઈડ, એમોનિયા, ફેટ, એલનાઈન જેવા પોષકતત્વો હોય છે. આ ઉપરાંત કસ્તુરી એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણથી પણ ભરપુર હોય છે.

આ બધા જ પોષકતત્વો કસ્તુરીને વધારે કીમતી બનાવે છે. તેનો ઉપયોગ કરીને શારીરિક તેમજ માનસિક સમસ્યા દુર કરી શકાય છે. કસ્તુરી અત્યંત અસરકાર હોય છે અને તીવ્ર હોય છે તેથી તેની માત્રા ખૂબ જ ઓછી લેવાની હોય છે પરંતુ તે અસર તુરંત અને જોરદાર રીતે કરે છે.

માથાનો તીવ્ર દુખાવો હોય તો કસ્તુરીની સુગંધથી તેનાથી રાહત મળી શકે છે. શરદી અને ઉધરસની સમસ્યા હોય તો પણ કસ્તુરી સુગંધ સુંઘવાથી આ તકલીફ દુર થાય છે.

કસ્તુરીનો ઉપયોગ કરવાથી કફની સમસ્યા પણ દુર થાય છે. તેમાં એવા ગુણ પણ હોય છે જે ઉધરસને મટાડે છે. કાળી ઉધરસ થઈ હોય તો માખણમાં કસ્તુરી ઉમેરીને તેનું સેવન કરવાથી ઉધરસ મટે છે.

કસ્તુરીનું સેવન કરવાથી ગર્ભાશય સંબંધિત સમસ્યા દુર થાય છે. આ ઉપરાંત જો કોઈ મહિલાનું ગર્ભાશય તેની જગ્યાએથી ખસી ગયું હોય તો તેને પણ કસ્તુરી બરાબર કરી શકે છે. તેના માટે કસ્તુરી સાથે સમાન માત્રામાં કેસર લઈ અને તેના લાડુ બનાવી લેવા.

ત્યારબાદ માસિક ધર્મની શરુઆત થાય તે પહેલા યોનિનાના મુખમાં તેને રાખવા. તેનાથી ગર્ભાશય તેની જગ્યાએ આવી જાય છે. આ ઉપાય કરવાથી ગર્ભાશય સંબંધિત સમસ્યા પણ દુર થાય છે.

કસ્તુરી પુરુષોની વીર્ય સંબંધિત ઊણપને પણ દુર કરે છે. તેના માટે કસ્તુરીનો ઉપયોગ કરી શકાય છે.

દાંતના દુખાવાને દુર કરવા માટે કસ્તુરીનો ઉપયોગ કરવો જોઈએ. દાંતની દુખાવાને મટાડવા માટે કસ્તુરીને પેઢામાં અને દાંતમાં ઘસવી. તેનાથી દાંતમાં રહેલા કૃમિનો નાશ થાય છે. સાથે જ દાંતનો દુખાવો દુર કરવામાં મદદ મળે છે.

કસ્તુરી હૃદય માટે પણ લાભકારી છે. તેનાથી હાર્ટ સંબંધિત સમસ્યા દુર થાય છે. તેનો ઉપયોગ કરવાથી હાર્ટ હેલ્ધી રહે છે. કસ્તુરીમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે જે હૃદયને સ્વસ્થ રાખે છે અને બીમારીઓ સામે રક્ષણ કરે છે.

કસ્તુરીના ઉપયોગથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તેમાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડન્ટ તત્વ હોય છે જે શરીરને રોગોથી બચાવે છે.

Leave a Comment