આખા પેટનો ગમે તેવો મળ આ ઉપાયથી બહાર નીકળી જશે

 

ઘણા લોકોને એવી તકલીફ હોય છે કે કબજિયાત ન હોવા છતાં પણ દિવસ દરમિયાન વારંવાર મળ ત્યાગ કરવા જવું પડે છે. તેનું કારણ હોય છે કે એકવારમાં બધો મળ શરીરમાંથી નીકળી જતો નથી. તેથી વારંવાર મળ ત્યાગ કરવા જવું પડે છે.

આ સમસ્યાના કારણે ખૂબ જ તકલીફ પણ પડે છે. વળી તેનાથી પેટમાં રોગ પણ થઈ શકે છે. તેથી આજે તમને એક વખતમાં જ પેટ ને સંપૂર્ણ સાફ કરી તેવો ઉપાય જણાવીએ. આ ઉપાય કરવાથી પાંચ જ મિનિટમાં પેટ સાફ આવી જશે.

જે લોકોને કબજિયાતની તકલીફ હોય તેઓ પણ આ ઉપાય કરી શકે છે. તેમણે આ ઉપાય નિયમિત કરવો જોઈએ. અન્ય લોકો અઠવાડિયામાં એક કે બે વખત કરી શકે છે. તેના માટે એક ગ્લાસ પાણીને ગરમ કરવું. પછી તેમના અડધી ચમચી એરંડિયું ઉમેરવું.

એરંડિયાનો ઉપયોગ કરવાથી પેટ એકદમ સાફ આવી જાય છે. જે લોકોને કબજિયાત રહેતી હોય તેમણે આ 1 ઉપાય રાત્રે સૂતાં પહેલાં કરવો. જેથી સવાર સુધીમાં તેની અસર થઇ જાય અને પેટ સાફ આવી જાય. જે લોકોને ફક્ત એક વાર માં પેટ સાફ આવવા માટૅ કરવું હોય તેમણે આ ઉપાય સવારે કરવું.

આ ઉપાય કર્યા પછી અડધી કલાક કઈ જ ખાવું પીવું નહીં. અડધી કલાકમાં જ તમને પ્રેશર આવી જશે અને પાંચ જ મિનિટમાં પેટ એકદમ સાફ થઈ જશે અને પેટમાંથી બધો જ મળી અને કચરો નિકળી જશે.

જે લોકોને કાયમી કબજિયાતની તકલીફ રહેતી હોય તેમણે પણ આ ઉપાય કરવો જોઈએ. કારણ કે કબજિયાતની સમસ્યાને દૂર કરવી જરૂરી છે.

જો તમે નિયમિત રીતે પેટ સાફ આવે તેનું ધ્યાન ન રાખો તો શરીરમાં મળ જામી જાય છે અને સડવા લાગે છે. તેના પરિણામે અન્ય સમસ્યાઓ પણ થવા લાગે છે. લાંબા સમય સુધી કબજિયાત રહે તો તે ગંભીર રોગ નું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે.

કબજિયાત લાંબા સમય સુધી હોય તો શરીરમાં એક પછી એક રોગ થયા જ કરે છે. કારણ કે દરેક સમસ્યાનું મૂળ પેટ હોય છે. પેટ ખરાબ થાય તો આરોગ્ય ખરાબ થાય છે.

તેથી જ આ ઉપાય જરૂરથી કરી લેવો જેથી તમારું પેટ નિયમિત સાફ આવે અને મોટાભાગની બીમારીઓ લીધા વિના જ દૂર થઈ જાય.

જે લોકોને કાયમી કબજિયાત રહેતી હોય છે તેમની પેટની કેટલીક અન્ય સમસ્યાઓ પણ રહે છે. તેવામાં આ ઉપાય કરી લેવાથી કબજીયાત શરીરની આવી બીમારીઓ પણ મટી જાય છે.

વર્ષો જૂની કબજિયાત હોય તો નિયમિત આ ઉપાય કરવો અને પછી ધીરે ધીરે તેનું પ્રમાણ ઘટાડવું. એક અઠવાડિયા સુધી આ ઉપાય કરશો એટલે ગમે તેવી જૂની કબજિયાત થશે તે સરળતાથી મટી જશે.

જ્યારે કબજિયાત મટી જાય તો આ પ્રયોગ કરવાનું પણ ઘટાડી દેવું. ત્યારબાદ અઠવાડિયામાં એક જ વખત આ ઉપાય કરવો.

Leave a Comment