દોસ્તો આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ પોતાના મોટા ભાગનો સમય મોબાઇલ અને કોમ્પ્યુટર સ્ક્રીન પર પસાર કરતો હોય છે. જેના લીધે તેઓને આંખોની સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને ઘણા લોકોને તો આખો ના નંબર આવવાની સમસ્યા પણ હેરાન કરી રહી હોય છે.
આજના સમયમાં મોટાભાગના લોકોને આંખોમાં નંબર આવતા હોય છે અને જ્યારે તમે આ સમસ્યાને દૂર કરવા માટે ડોક્ટર પાસે જાઓ છો ત્યારે તેઓ ઓપરેશન દ્વારા આંખના નંબર દુર કરવાની સલાહ આપતા હોય છે.
પરંતુ આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા ઘરેલૂ ઉપાય વિશે માહિતી આપવાના છે જઈ રહ્યા છીએ જેને તમે સવારે અને સાંજે સેવન કરીને આંખને લગતી કોઇપણ સમસ્યાને દૂર કરી શકો છો.
જો તમને આંખના નંબર આવ્યા હોય તો પણ તમે આ ઉપાય કર્યા પછી તેનાથી છુટકારો મેળવી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે.
આંખના નંબર દુર કરવા માટે તમારે સૌથી પહેલા 50 ગ્રામ બદામ લેવી જોઈએ અને 50 ગ્રામ વરિયાળી અને સાકર લેવી જોઈએ. ત્યારબાદ આ ત્રણયનો પાઉડર બનાવી લેવો જોઈએ.
અને દરરોજ સવારે દેશી ગાયના દૂધમાં આ પાવડરની એક ચમચી ઉમેરીને તેનું સેવન કરવું જોઈએ. જો તમે બ્રશ કર્યા પહેલા આ પીણાંનું સેવન કરશો તો તમને અવશ્ય લાભ થશે અને આંખના નંબર દુર થઇ જશે.
જો તમે આ ઉપાય કરો છું તો તમે આંખના નંબર આવશે નહીં અને આંખો પણ તેજસ્વી બની જશે. વળી જો તમને આંખો માં બળતરા ની સમસ્યા થઈ રહી હોય તો પણ તમને રાહત મળશે.
તમે ધ્યાન આપ્યું હોય તો અત્યારે વધારે લાંબા સમય સુધી કોમ્પ્યુટર સ્ક્રીન પર જોઈ રહેવાને કારણે આંખોમાં પાણી આવવાની સમસ્યા હેરાન કરતી હોય છે પરંતુ જો તમે સરસવના તેલ નો ઉપયોગ કરો છો તો તમને મદદ મળી શકે છે.
આ માટે તમારે સ્વચ્છ પાણીથી પગ ના તળિયા સાફ કરી લેવા જોઈએ અને પગના તળિયાની સરસવના તેલથી માલિશ કરવી જોઈએ, જેનાથી આંખોની રોશની માં વધારો થાય છે અને આંખમાંથી પાણી આવવાની સમસ્યા દૂર થઈ શકે છે.
જો તમે અડધી ચમચી માખણ માં પાંચ થી છ કાળા મરીનો પાવડર અને અડધી ચમચી સાકર ઉમેરીને સવારે ખાલી પેટે તેનું સેવન કરો છો તો તમને આંખોના નંબર આવવાની સમસ્યા હેરાન કરતી નથી સાથે સાથે આંખોમાં બળતરા થતી હોય તો તેનાથી છુટકારો મળી શકે છે.
જો તમને આંખમાં દુખાવો થઈ રહ્યો હોય તો તમારે સવારે ખાલી પેટ નારિયેળને ચાવીને ખાઈ લેવું જોઇએ અને વરિયાળી પણ ખાવી જોઈએ. આ ઉપાય કરવાથી આંખના દુખાવામાં રાહત મળે છે.