મિત્રો જે લોકોને ગોઠણ ના દુખાવા છે અને તેનાથી મુક્તિ મેળવવા માટે જેઓ તલપાપડ છે તે લોકો માટે આજે એક ચમત્કારિક ઈલાજ લઈને આવ્યા છીએ.
ઘુટણ ના દુખાવાની દૂર કરતાં અનેક ઈલાજ કરીને તમે થાકી ગયા હોય અને કોઈ ફરક પડ્યો ન હોય તો આ પ્રયત્ન છેલ્લો હશે. કારણ કે આ ઉપાયથી તમને સો ટકા ઘુટણ ના દુખાવા માં ફરક પડી જશે.
ઘુટણ ના દુખાવાની તકલીફ એવી છે કે નાની ઉંમરના વ્યક્તિને પણ થઈ જાય છે. જેને ઘૂંટણની આવી તકલીફ હોય તે જમીન પર બેસી શકતા પણ નથી. ઘુટણ ના દુખાવા ની પીડા ખૂબ જ તકલીફ કરાવે છે. તેના કારણે દૈનિક જીવન પણ ડિસ્ટર્બ થઈ જાય છે.
વર્ષો પહેલાં જ્યારે લોકોની જીવનશૈલી અનિયમિત હતી અને લોકો પોષણયુક્ત આહાર લેતાં ત્યારે આ તકલીફ 50 વર્ષની ઉમર પછી વ્યક્તિમાં જ જોવા મળતી.
પરંતુ હવે આધુનિક જીવનશૈલીના કારણે આ તકલીફ 35 વર્ષની ઉંમરમાં પણ થઈ શકે છે. એકવાર ઘુટણ ના દુખાવા થઈ જાય તો પછી જેમ જેમ ઉંમર વધે તેમ સાંધા ની સમસ્યા વધવા લાગે છે.
જેમ વ્યક્તિની ઉંમર વધે તેમ શરીરમાં કેલ્શિયમની ઉણપ સર્જાતી હોય છે. આ સાથે જ ગોઠણ માં રહેલું સાઈનોવિયલ નામનું ફ્લુઇડ ઓછું થઈ જાય ત્યારે ઘુટણ ના દુખાવાની તકલીફ રહે છે. આટલુ ઓછું થઇ જવાના કારણે ઘૂંટણમાં સાંધામાં ઘસારો થાય છે પરિણામે તેમાં અસહ્ય દુખાવો થાય છે.
જે લોકોને ગોઠણ નો દુખાવો રહેતો હોય તેને સૌથી પહેલાં તો કોલ્ડ્રિંક પીવાનું બંધ કરી દેવું જોઈએ. આ સાથે જ વજન પણ વધારે હોય તો તેને કંટ્રોલમાં કરવાની પણ શરુઆત કરી દો. આ બંને શરૂઆત કર્યા પછી આજે તમને જણાવવા જઇ રહ્યા છીએ તે ઈલાજ કરવો.
ઘુટણ ના દુખાવા ને જડમુળ થી દુર કરી દે તો આ ઉપાય કરવા માટે તમારે હળદર, ચુનાની ટોટી અને દળેલી ખાંડની જરૂર પડશે. સૌથી પહેલા એક વાટકીમાં હળદર ઉમેરીને તેમાં ચૂનાની ટોટી ઉમેરી દો. ત્યાર પછી એમાં એક ચમચી દળેલી ખાંડ ઉમેરો. બધી જ વસ્તુને બરાબર હલાવીને તેની પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને દુખતા ઘૂંટણ પર લગાવો.
આ પેસ્ટ લગાવવાની થોડી કલાકોમાં જ તમને દુખાવાથી રાહત મળવા લાગશે. નિયમિત આ ઉપાય કરશો એટલે ઘુટણના ઘસારાની તકલીફ કાયમ માટે દૂર થઈ જશે અને તમારે ઓપરેશન નથી કરાવવું પડે.